ઓલેફિન (olefin) એટલે શું? ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કીન્સને ઓલેફિન (તેલ બનાવનાર) તરીકે પણ ઓળખવામાં આવે છે,કારણ કે આ શ્રેણીના પ્રથમ સભ્ય,ઇથિલિન અથવા ઇથીન $(C_{2}H_{4})$ ની ક્લોરિન સાથે પ્રક્રિયા કરવાથી તેલી પ્રવાહી બને છે. ઉદાહરણ: ઇથીન $(CH_{2}=CH_{2})$.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નીપજનું અનુમાન કરો:
$Cyclopentyl-ethene \xrightarrow[(ii) H_2O_2, NaOH]{(i) B_2H_6(THF)} ?$

Difficult
View Solution

$2-$હેક્સીન $\xrightarrow[(i) O_3]{(ii) H_2O}$ નીપજો
ઉપરની પ્રક્રિયામાં બનતી બે નીપજો કઈ છે?

$OsO_4$ નું સાયક્લોપેન્ટેન સાથેનું યોગશીલ પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે?

$Me_2C=CH_2$ ની સ્થિરતા $MeCH_2CH=CH_2$ કરતા વધારે છે, તેનું કારણ શું છે?

ઇથાઇલ આયોડાઇડની આલ્કોહોલિક $KOH$ સાથેની પ્રક્રિયાથી ઉદભવતો વાયુ,જે બેઝિક $KMnO_4$ ના દ્રાવણનો રંગ દૂર કરે છે,તે........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo